દીપડો આવ્યાના વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ, જોકે એ વિડિઓ સિંહોરના છે કે કેમ તે અંગે શંખનાદ પુષ્ટિ નથી કરતું.. પરંતુ લોકોનું કહેવું છે દવે શેરી પાસે ઉપર ડુંગર છે ત્યાં સુધી દીપડો આવી ગયો હતો

ઓન ધ સ્પોટ..રાત્રીના ૮/૫૦ કલાકે

આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮/૫૦ કલાકે મળતા અહેવાલો મુજબ સિહોરના કેટલાક વોટ્સએપ ગ્રુપમાં વિડિઓ વાઇરલ થયા છે જેમાં સિહોરના મોટાચોક વિસ્તારમાં આવેલ દવે શેરીમાં ઉપરના ભાગમાં આવેલા ડુંગરમાં દીપડાએ દેખા દીધા હોવાનું કહેવાઈ છે જોકે આ વિડિઓ સિહોરના જ છે કે કેમ તે અંગે શંખનાદ પુષ્ટિ નથી કરતું પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે દવે શેરીની ઉપર આવેલ ડુંગર પાસે દીપડો દેખાયો હતો ત્યારે હાલ તો દીપડૉ દેખાયાના વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે જેને લઈ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here