સિહોરના બ્રહ્મકુંડ ખાતે આવેલું વૃક્ષ પડુ પડુ થાય છે, યોગ્ય કરવા રજુઆત

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના બ્રહમકુંડમાં પીપળાનું વૃક્ષ સુકાઈ ગયેલ હોય તે પડે તો સ્મારક ને નુકશાન થવાની તેમજ જાનહાની થવાની શકયતા છે વૃક્ષ ધરાશાયી થાય તે પહેલા યોગ્ય થાય તે જરૂરી છે સિહોર બ્રહ્મકુંડનાં પીપળાનું વૃક્ષ વર્ષો જુનું હોઇ હાલ સુકાઈ ગયેલ હોવાથી તે પડી જવાથી સ્મારકને નુકશાની થવાની તેમજ જાનહાની થવાની શકયતા છે અને હાલ તે વૃક્ષ ધરે ધીરે નમી ને પડી જાય તેવી સ્થિતી છે વહેલી તકે યોગ્ય કરવા અનિલ મહેતાએ રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here