ખેડૂતોની અનેક સમસ્યાઓ છે જોવાનું એ છે કે સાંભળેલા લોક પ્રશ્નોનું નિરાકરણ આવશે કે કેમ.? કારણકે હાલનો ખેડૂત અનેક પડકારો સામે ઝઝુમી રહ્યો છે

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે અગાઉ ખેડૂત આગેવાનોએ પણ અનેક પ્રશ્નોને લઈ રજૂઆતો કરી હોવા છતાં એક પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું હોય તેવું ધ્યાનમાં નથી ખેર.. આજે પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા વીજ સમસ્યાઓને લઈ જગતના તાત ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ લોકપ્રશ્નો સાંભળ્યા છે ખેડૂતો અનેક પ્રશ્નો અને સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યો છે ત્રાહિમામ છે પરેશાની ભોગવી રહ્યો છે અગાઉ ખેડૂત આગેવાનોએ પણ ખેડૂતોના મુદ્દે અનેક વખત વારંવાર રજૂઆતો કરી છે એક પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું હોય તેવું ધ્યાન નથી ત્યારે ખેડૂતના મુદ્દે પાલીતાણા ધારાસભ્ય ધ્વારા સિહોર વીજ કંપની ઓફિસ ખાતે સાંભળવામાં આવેલા લોક પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે કેમ તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here