સિહોર કાનૂની સેવા સમિતિ દ્વારા શિબિરનું આયોજન
બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલે ગ્રાહક દિવસ નિમિત્તે સિહોર તાલુકા કાનુની સેવા સમિતિ દ્રારા કાનુની શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં પેનલ એડવોકેટ પ્રતાપસિંહ પરમાર દ્રારા ગ્રાહક દિવસ નિમિત્તે જાણકારી આપવામાં આવેલ તથા હરીશ પવાર, આનંદભાઈ રાણા,રાજુભાઈ આચાર્ય દ્રારા”માં” અમૃતમકાર્ડ માટે ની તથા કાનુની સેવા સમિતિની કામગીરી બાબતે જાણકારી આપવામાં આવેલ.