ખેડૂત આગેવાન ઘનશ્યામસિંહ મોરીને જિલ્લા કરણી સેનામાં મુખ્ય સ્થાને જવાબદારીઓ સોપાઈ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના ખાંભા ગામના વતની ઘનશ્યામસિંહ મોરીની જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રમુખ તરીકે વરણી થઈ છે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટીય ઉપાધ્યક્ષ ગુજરાત અધ્યક્ષ શ્રી રાજ શેખાવતજી દ્વારા સિહોર તાલુકાના ખાંભા ગામના વતની અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ અધ્યક્ષ ,સિહોર તાલુકાના એક નાનકડા ગામ ના છેવાડાના કાર્યકર શ્રીઘનશ્યામસિંહ મોરી ની ભાવનગર જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવતા ભાવનગર જિલ્લામાં ખુશી નો માહોલ જોવા મળેલ અને જિલ્લાના આગેવાનો દ્વારા તેમની વરણી ને આવકારવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here