સિંહોરના બુઢણા અને મઢડા વચ્ચે અઢી કરોડના ખર્ચે પુલ બનશે, ખાતર્મુહત થયું

બ્રિજેશ ગૌસ્વામી
સિંહોરના બુઢણા અને મઢડા વચ્ચે અઢી કરોડના ખર્ચે પુલનું લોકાર્પણ થયું છે પાલીતાણા ધારાસભ્ય શ્રીભીખાભાઇ બારૈયાના વરદ્ હસ્તે વરસોથી અટવાયેલો બુઢણા થી મઢડાના ધુળીયા રસ્તાને અઢી કરોડ રુપિયાના ખચેઁ બંને ગામ નદી પર પુલ બનાવી-સી.સી. રોડ બનાવવાનુ ખાતમુહુતઁ કરવામાં આવ્યુ કાયઁક્રમમાં ગેમાભાઇ ડાંગર, મનુભાઇ રાઠોડ, પંડ્યા સાહેબ, ગ્રામજનો, ગ્રામ્ય સરપંચશ્રીઓ બુઢણા, લવરડા, મઢડા, વાવડી હાજર રહ્યા હતા.સૌને પેંડા ખવડાવી મોં મીઠુ કરાવી શુભકામના વ્યક્ત કરી હતી સાથે મહેમાનોનુ પુસ્તક ભેટ આપી સ્વાગત-સન્માન કરવામાં આવ્યુ હતુ- આપણી શાળામાં પેવર બ્લોક ત્થા કોમ્પ્યુટર સેટ સહાય માટે રજુઆત કરતા યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here