સિહોરમાં પરંપરાગત રીતે આ વર્ષે પણ શીતળા માતાજીનું પૂજન કરાયું

દેવરાજ બુધેલીયા
સાતમ આઠમમાં આ વર્ષે કોરોનાએ મોટી આડશ ઉભી કરી દીધી છે. દરવર્ષે સિહોર શહિત પંથકમાં સાતમ આઠમ ના મેળાઓ કરીને લોકો પર્વની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ સિહોરમાં બહેનો દ્વારા શીતળા સાતમ ના દિવસે શીતળા માતાજીનું પૂજન કર્યું હતું. કોરોના મહામારી ને ભૂલી બહેનોમાં પૂજન વખતે સોશ્યલ ડિસ્ટ્સનો અભાવ જોવો મળ્યો હતો. કોરોના ખોફ વચ્ચે પણ લોકો તહેવાર ની ઉજવણી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here