આપના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણીની ઉપસ્થિતમાં મળશે બેઠક, જિલ્લાભરના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે

બ્રિજેશ ગોસ્વામી
આવતીકાલે તા.૧૧-૦૧-૨૦૨૨ ના રોજ સિહોર ખાતે આમ આદમી પાટીઁ ના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણીની ઉપસ્થિતમાં સમિક્ષા બેઠક તેમજ સિહોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત નો કાયઁકમ યોજાઈ રહ્યો છે.ત્યારે સિહોર તાલુકાના આમ આદમી પાટીઁના કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાશે તેમજ સરપંચો,ટ્રસ્ટીઓ,સમાજના આગેવાનો સાથે બેઠક તેમજ શુભેચ્છા મુલાકાતનો કાર્યકમ યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here