સિહોર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા પાંચ દિવસથી મેથેલીન બ્લ્યુનું નિઃશુલ્ક વિતરણ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર આમ આદમી પાર્ટી નો સતત સેવાયજ્ઞ ચાલું પાંચ દિવસથી કાયમ માટે સવારના ૧૦ થી ૧૨ બે કલાક મીથીલીન બ્લુનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું આજે ફ્રૂટ રેમડીસીવર બાદ મીથીલીન બ્લુના પાવડરમાં પણ કાળીબજાર થઈ કરી છે.૭૦૦૦ રૂપિયા કિલોના ભાવનું મીથીલીન બ્લુ આજે ૧૫,૦૦૦ આસપાસ ના ભાવે વેચાઈ રહ્યું છે ત્યારે સિહોર આમ આદમી પાર્ટી દ્વારા સિહોર તાલુકાને કોરોના માંથી ઉગારવાની નેમ લઈ સતત પાંચ દિવસથી મીથીલીન બ્લુ નું ફ્રીમાં વિતરણ કરી છે.

દિલ્હી બાદ આજે સિહોરમાં પણ આમ આદમી પાર્ટીએ સાબિત કર્યું કે જો કોઈ કાર્ય કરવાની ઈચ્છા શક્તિ અને દ્રઢ સંકલ્પ હોય તો કોઈ કઠિન કાર્ય ઘડીના છઠા ભાગ કામ થઈ જતું હોય આજે સિહોરમાં ફ્રી મીથીલીન બ્લુ વિતરણમાં પાર્ટી ના સંગઠનના હોદેદારો બાબુભાઈ વઘાસિયા,ભરતભાઈ એસ રબારી,બુધાભાઈ,સાગરભાઈ,ગેમાભાઈ, બાલાભાઈ,જીવરાજભાઈ,દિનેશભાઇ તમામ સંગઠનના લોકો ની આજે મહેનત રંગ લાવી રહી છે. આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ હાર્દિક દોમડિયા ની યાદી માં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here