હરેશ પવાર
સિહોર આરોગ્ય હેલ્થ સેન્ટર આજે માળી પાર્ટી પ્લોટ ખાતે આરોગ્ય સમિતિ ના સભ્યોનો પોષણ આરોગ્ય સ્વચ્છતા અંગે શિક્ષણ માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સિહોર અર્બન હેલ્થ ઓફિસર ર્ડો.જયેશભાઇ વકાની તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત તથા હેલ્થ સેન્ટર ના ફિમેલ હેલ્થ વર્કર દ્વારા માર્ગદર્શન અપાયું હતું.આ કાર્યક્રમ નું સંકલન દીપકભાઈ ગઢવી સાજણભાઈ તેમજ આશાવર્કર બહેનો દીપકભાઈ નાથાણી તથા આર. બી.એસ.કે ડોક્ટરની ટિમનો સહયોગ મળેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here