સિહોર અમરગઢ હોસ્પિટલ ખાતે વર્લ્ડ હેલ્થ ડે ની ઉજવણી

હરેશ પવાર
સિહોર અમરગઢ (જીથરી) કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ દ્વારા ૭ એપ્રિલ એ વર્લ્ડ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે ઈકો ક્લબ ના ડોકટર વિધાર્થી ઓ દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્ય ની લોક જાગૃતિ ના હેતુથી વિવિધ ચિત્રોનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કોલેજ ના પ્રિન્સિપાલ ડો.રૌશૈયા કાનાપાથીં,વાઈસ પ્રિન્સિપાલ એન્ડ કેમ્પસ ડાયરેકટર ડો.પંકજાક્ષી બાઈ એન્ડ પી એચ ડી ડિપાર્ટમેન્ટ ના હેડ ડો.મનદીપસિંહ ગોહિલ હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here