સિહોર ના ભડલી ગામે પ્રાચીન ખોડિયાર માતાજીના નવનિર્માણ નિમિતે હવન યોજાયો

દેવરાજ બુધેલીયા
સિહોર નજીક આવેલા ભડલી ગામે આવેલ આશરે ૭૫ વર્ષ જુના મંદિર ના નવનિર્માણ નિમિતે ડેલાવાળા ખોડિયાર મંદિર ખાતે પાંચ મેડીવાળા પરિવાર દ્વારા ૫ કુંડી હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાંચ મેડી પરિવારના ૨૦ યુગલો દ્વારા માતાજીના હવન પ્રસંગે આહુતિઓ આપી હતી. આ હવન પ્રસંગમાં પાંચ મેડી વાળા ગોહિલ પરિવારે તથા ગ્રામજનોએ દર્શન નો લાભ લઇ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here