યંગ ઇન્ડિયન્સ ગ્રૂપ ભાવનગર દ્વારા સિહોર પોલીસ વિભાગને કીટ વિતરણ કરાયું

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વૈશ્વિક મહામારી સામે રસ્તા ઉપર દેશને સુરક્ષિત કરવા પોલીસ વિભાગના રાત દિવસ ફરજ નિભાવી રહ્યું છે. રાત દિવસ પોલીસ ના જવાનો કોરોના સામે લડત આપી રહ્યા છે. તો પોલીસ જવાનોને કોરોના સામે સુરક્ષા આપવા માટે ભાવનગર ના યંગ ઈન્ડિયન્સ ગૃપ દ્વારા સિહોરના અલગ અલગ પોઈન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ જવાનોને એસસેન્સ્ટીલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here