સિહોર શહેર ભાજપ ભાજપ દ્વારા શ્યામ પ્રસાદજીની જન્મ જ્યંતીની ઉજવણી, માસ્ક વિતરણ પણ કર્યા

હરેશ પવાર
ભારત રાષ્ટ્ર ની અખંડતા હેતુ પોતાના જીવન સમર્પિત કરનાર મહાન દેશભક્ત આપણા પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત આદરણીય શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મ જ્યંતી ના અવસરે આજરોજ સિહોર શહેર ભાજપ ના શહેર /ગ્રામ્ય ના પ્રમુખ શંકરમલ કોકરા.ગેમાંભાઈ ડાંગર. મહામંત્રી ઓ આશિષ પરમાર હિતેશ મલુકા. નગરપાલિકા ટીપી ના ચેરમેન વી.ડી.નકુમ. ભાવનગર જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ નંદીનીબેન ભટ્ટ, અનિલભાઈ ગોહેલ, હરદેવસિંહ વાળા, કિશન સોલંકી, નિલેશ શુક્લ, સુરેશભાઈ સાંગા, દીપકભાઈ સહિત ભાજપના હોદ્દે દારો.પદાધિકારીઓ. મહાનુભાવો. કાર્યકરો ની સહઉપસ્થિત માં પુષ્પાજલી કાર્યક્રમ સાથોસાથ કોરોના વાઈરસ ના મહામારી ને લઈ ભાજપ દ્વારા સિહોર માં માસ્ક વિતરણ કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here