“આપણું મૂલ્યવાન રક્તદાન, જરૂરિયાતમંદો માટે બનશે જીવનદાન” ટાઉનહોલ ખાતે કાર્યક્રમ

હરેશ પવાર
વડાપ્રધાન, નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં સેવાકીય કાર્યોના માધ્યમથી  ‘સેવા સાપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત સફાઇ ઝુંબેશ, વૃક્ષારોપણ અને માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાઇ રહ્યા છે આ તકે જિલ્લા યુવા ભાજપ દ્વારા સિહોર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો ૭૦ માં જન્મદિવસ પ્રસંગે આયોજિત “સેવા સપ્તાહ” અભિયાનને ચરિતાર્થ કરવા ભાવનગર જિલ્લા યુવા મોરચા દ્વારા સિહોર શહેર ખાતે ઊર્જાભેર આયોજિત “રક્તદાન શિબિર” તેમજ ”વૃક્ષારોપણ” કાર્યક્રમ કરવામાં આવ્યા..આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત જિલ્લા મહામંત્રી દિલીપભાઈ શેટા , ઉમેશભાઈ મકવાણા ,જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ચીથરભાઇ પરમાર ,હર્ષદભાઈ દવે જિલ્લા યુવા પ્રમુખ નરેશભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, જીલ્લા મંત્રી હંસાબેન પરમાર સિહોર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ રાકેશભાઈ છેલાણા, પૂર્વ ઉપપ્રમુખ હરીશભાઈ પવાર ગુજરાત પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચા ઉપપ્રમુખ બેચરભાઈ ગોહિલ જિલ્લા પુર્વ મંત્રી જગદીશસિંહ ગોહિલ,શહેર મહામંત્રી હિતેષભાઈ મલુકા, આશિષભાઈ પરમાર,પુર્વ નગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી,જિલ્લા યુવા મહામંત્રી પરેશભાઈ જાદવ, પ્રદેશ યુવા કા.સદસ્ય અનિલભાઈ ગોહિલ, બક્ષીપંચ મોરચા જિલ્લા મહામંત્રી દિપકભાઈ લકુમ,જિલ્લા લઘુમતી મોરચા મહામંત્રી સતારભાઈ , યુવા મોરચા પ્રમુખ કરણ પરમાર, મહામંત્રી પાર્થ વ્યાસ તેમજ સિહોર તાલુકા યુવા મોરચા પ્રમુખ સુરેશભાઈ તેજાણી મહામંત્રી અશ્વિનભાઈ પરમાર, વલ્લભીપુર યુવા મોરચા પ્રમુખ દિપકભાઈ સોલંકી,મહામંત્રી જનકભાઈ સહિત જિલ્લા અને શહેર સંગઠન ના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here