સિહોર સામાજિક સદભાવ સમિતિ દ્વારા CAA કાયદા સમર્થનમાં મામલતદારને સમર્થનપત્ર આપવામાં આવ્યુ

હરેશ પવાર
સિહોર સામાજિક સદભાવના સમિતિ સિહોર તરફથી સુખનાથ તળેટીમાં મુનિનગર ખાતે કાગસિયા સમાજ ના યજમાન પદે સિહોર ની તમામ હિન્દુ જ્ઞાતિના આગેવાનો ની સામાજિક સદભાવ બેઠક અંતર્ગત રાષ્ટ્રીય એકતા અંગે નો ઠરાવ પસાર થયેલ જેમાં સૌ હાજર નાગરિકો દ્વારા CAA.(સીટીઝન અમેન્ડમેન્ટ એકટ એટલે કે નાગરિકતા સશોધન વિધેયક )પસાર કરી ભારતની એકતા અખડીતાં ને રક્ષણ પુરો પાડતો કાયદો જેમાં સંસદશ્રી ઓ દ્વારા લોકસભા માં ચર્ચા અને વિચારમસ બાદ પૂર્ણ બહુમતી થી પસાર કરવામાં આવેલ તેનું સંપૂર્ણ અને ખરા હૃદય થી આ સમિતિ સમર્થન કરે છે. તથા NRC ના અમલીકરણ ને પણ અનુમોદન સાથે સમર્થન આપવાનો સર્વાનુમતે ઠરાવપત્ર પસાર કરી તેના સમર્થન માં વિવિધ સમાજ દ્વારા સહી ઓ સાથે સિહોર મામલતદાર શ્રી ને સમર્થન પત્ર આપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here