સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી ઉજવાશે


બ્રિજેશ ગૌસ્વામી
૨જી ઓક્ટોબર એટલે ભારતવર્ષના બે મહાન વ્યકતિત્વ ની જન્મજયંતિ એક ભારતને ગુલામી માથી મુકત કરાવનાર ભારત ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારત ને કૃષિ ક્રાંતિ લાવનાર, જય જવાન જય કિસાનના નારા સાથે કૃષિ ક્રાંતિ કરનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જી આ બન્ને યુગપુરૂષ ની જન્મ જયંતી ની ઉજવણી સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા તા.૨/૧૦/૨૦૨૦ ને શુક્રવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડ ખાતે પુષ્પાંજલિ અપઁણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરાશે દરેક કાર્યકરોને હાજર રહેવા અનુરોધ કરાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here