સિહોરમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું મોત

હરિશ પવાર
સિહોરમાં ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલ ઇસપાત રોલિંગ મિલમાં કામ કરતા પરપ્રાંતીય યુવક મુનારાય લાલુરાય યાદવ ઉ.વ.૨૨ મૂળ.બિહાર નું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત નીપજ્યું હતું. મરણજનાર યુવક મુનારાય ઇસપાત રોલિંગ મિલમાં વાયરમેન તરીકે ફરજ નિભાવતા હતા. સારવાર માટે સિહોર સરકારી દવાખાને ખસેડેલ ત્યાં તબીબ દ્વારા મૃત જાહેર કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here