સિહોર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા મીથેલીન બ્લુ દવાનું વિના મૂલ્યે વિતરણ


હરેશ પવાર
કોરોના સામે મેથેલીન બ્લ્યુ અસરકારક સાબિત ત્યારે સમગ્ર ગુજરાતમાં ગામે ગામ સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા મેથેલીન બ્લ્યુની વેચાણ વિનામૂલ્યે થઈ રહ્યું છે ત્યારે સિહોર ના વડલા ચોક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ના હાર્દિકભાઈ ” મુનિ પેંડા વાળા “ની દુકાન પાસે કોરોના દવા રૂપે “મીથેલીન બ્લુ”દવા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાજેશભાઈ દેસાઈ સુનિલભાઈ ત્રિવેદી મહેન્દ્રભાઈ મણિયાર, અનીરુધભાઈ જોષી, મધૂરભાઈ લાલાની, હાર્દિકભાઈ મુનિ સહિત હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here