સિહોર જે.આર કાસ્ટિંગમાં ૭૪મોં સ્વતંત્રતા પર્વ ઉજવાયો

ગૌતમ જાદવ
સિહોર જીઆઇડીસી નં ૪માં આવેલ જેઆર કાસ્ટિંગ કંપનીમાં આજે ૭૪મો સ્વતંત્રતા પર્વ ઉજવાયો છે કાર્યક્રમ જે આર ગ્રુપ ઓફ કંપની અને કાસ્ટિંગ પ્લાન્ટના જીએમ નરેન્દ્ર શ્રી વાસ્તવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતું સરકારશ્રીની ગાઈડ લાઈન અનુસાર યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં કંપનીના જીએમ નરેન્દ્ર શ્રી વાસ્તવએ ત્રિરંગો લહેરાવી રાષ્ટ્ગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ પ્રસંગે ભારતના ૭૪માં સ્વતંત્રતા પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવીને કંપનીના કર્મચારીઓ માટે નાસ્તા અને અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા શિવાંગ જૈન દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here