સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે રસીકરણ કેમ્પ યોજાયો


હરેશ પવાર
સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે N.S.S યુનિટ દ્વારા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તેમજ તાલુકા હેલ્થ કચેરીનાં સંયુક્ત ઉપક્રમે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વિરુદ્ધ નિ:શુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન

કોલેજ કેમ્પસ ખાતે તાઃ- 08/04/2021 ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમા 45 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. જેમાં એકંદરે 105 વ્યક્તિઓએ આ નિ:શુલ્ક રસીકરણ કેમ્પમાં ઉપસ્થિત રહીને રસીકરણનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here