સિહોર ખાતે જીઆરડીના માનદ અધિકારી તરીકે વિજય હરમાળી મુકાયા
દેવરાજ બુધેલીયા
સિહોર પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળમાં છેલ્લા ૧૨ વર્ષથી ફરજ બજાવતા નાયક વિજયભાઈ કાનજીભાઈ હરમાણી ને સિહોર તાલુકા જી.આર.ડી ના માનદ અધિકારી તરીકેની નિમણૂક થવા બદલ સિહોર પોલીસ ઈન્સ્પેકટર કે.ડી.ગોહિલ સર તથા સિહોર પોલીસ સ્ટાફ દ્રારા નવનિયુક્ત અધિકારી વિજયભાઈ ને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી..