૨૨૨૦૬૩ માં લોકો ફોન લગાડે છે પણ લાગતો નથી એવું વરિષ્ઠ પત્રકાર હરીશ પવારનું કહેવું

હરેશ પવાર
સિહોર સરકારી દવાખાના આમ તો સિહોર નહિ પણ ભાવનગર ના મોટા દવાખાનામાં પણ દર્દીઓ ને રાહત દરની સેવાઓ લેવા અનેક હાડમારી તકલીફો વેઠવી પડે છે અને એના કરતાં એમ થઈ જાય કે વ્યાજે રૂપિયા લઈને ખાનગી માં સારવાર મેળવી લેવી સારી એવી દશા સરકારી દવાખાના ની કરી નાખવામાં આવી છે. સિહોર સરકારી દવાખાના માં રહેલ લેન્ડ લાઈન ટેલિફોન એટલે દેશી ભાષામાં ટેલિફોન નું ડબલુ જેનો નંબર ૨૨૨૦૬૩ છે.

જે વાગે તો છે પણ ટેલિફોન એશક્શેન્જ માં કેમ તો કે એ છેલ્લા ઘણા સમયથી કોઈ સારા અધિકારી ની રાહમાં છે કે કોઈ આવે એની મરમત કરાવી ને ફરી લોકોની સેવામાં તેને જોડે પણ હવે એ થાય ત્યાર ની વાત તો ત્યારે પણ ત્યાં સુધી આ ટેક્સ ભરતી પ્રજાએ તો ભોગવાનું જ ને. રાત્રે ઇમરજન્સી માટે જરૂર પડે અને ફોન કરવો તો ક્યાં કરવાનો એ જ મોટો પ્રશ્ન ઉભો થઇ ગયો છે સમગ્ર અહેવાલ પત્રકાર હરીશ પવાર દ્વારા કહેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here