JCI સિહોર ગૌરવના નવા હોદેદારો નો પદગ્રહણ સમારોહ યોજાશે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર JCI ગૌરવના નવા હોદેદારો ની વરણી સાથે પદગ્રહણ સમારોહ તા.૮-૩-૨૦૨૦ ને રવિવારે સાંજે ૬-૩૦ કલાકે માલી પાર્ટી પ્લોટ સિહોર ખાતે યોજવામાં આવશે. JCI ના નવા પ્રેસિડેન્ટ પદે સમીર બેલીમ તથા સેક્રેટરી પદે અશોક પરમાર ની નિમણુંક કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઝોન પ્રમુખ દર્શન મહેતા, અતિથિ વિશેષ રાજેશભાઇ ચૌહાણ-નાયબ કલેકટર સિહોર, કે.ડી.ગોહિલ-પી.આઈ સિહોર વિશેષ હાજરી આપશે. આ પ્રસંગે નવનિયુક્ત હોદેદારો ને શુભેચ્છાઓ પાઠવવા જેસીઆઈ ગ્રુપના સભ્યો હાજર રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here