સિહોર JCI સંસ્થા દ્વારા વિકલાંગોને રાશનકીટો નું વિતરણ કરાયું

દેવરાજ બુધેલીયા
કોરોના વૈશ્વિક મહામારી સામે નાના મોટા દરેક વ્યક્તિઓ લડત આપી રહ્યા છે. ત્યારે આવા સમયે જરૂરીયાત મંદો સાથે વિકલાંગ લોકોને પણ જીવન નિર્વાહ કરવું અઘરું થઈ પડ્યું છે. ત્યારે સિહોર jci ગ્રૂપ દ્વારા વિકલાંગ લોકોને ઘરની જરૂરી વસ્તુઓનું રાશનકિટોનું વિતરણ jci પ્રમુખ તથા હોદેદારો અને સભ્યો સાથે સિહોર પીઆઇ ગોહિલના હસ્તે કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here