અદાણી અંબાણીના પૂતળાનું સ્મશાનમાં દહન કર્યું, ત્રણ કાળા કાયદાઓના વિરોધમાં કિસાન ટ્રષ્ટનો અનોખો વિરોધ

બ્રિજેશ ગોસ્વામી
સિહોર તાલુકાના ખાંભા ગામે આજે કિસાન ક્રાંતિ ટ્રષ્ટ મોરચા અને ખેડૂતો દ્વારા દેશના ઉદ્યોગપતિ અંબાણી અને અદાણી ના પૂતળાનું સ્મશાનમાં દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો થોડા સમય અગાઉ મોદી સરકારે ખેડૂતો માટે જે ત્રણ કાળાકાયદાને અમલી બનાવ્યા છે તેનો દેશના અનેક રાજ્યના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જ્યારે દિલ્હી બોર્ડર પર આ કૃષિ કાયદાને હટાવવા 9 માસથી આંદોલનો ચાલી રહ્યા છે.

ત્યારે જે લાંબા સમયથી ખેડૂતો ની આ માંગ કોરોનાની વિકટ સ્થિતિમાં પણ યથાવત રહી છે .જેના સમર્થનમાં આજે સિહોરના ખાંભા ખાતે કિસાન ક્રાંતિ મોરચા અને ખેડૂતો દ્વારા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.એમએસપી સહિતના કાયદા ઉદ્યોગપતિઓ માટે જ ફાયદારૂપ હોય જ્યારે ખેડૂતો માટે કે જેમણે સરકારને બાનમાં લીધું હોય તેવો તો આક્ષેપ કરી રહ્યા છે.

જેના કારણે મોદી સરકારને કોઈપણ સંજોગોમાં દર કાળો કાયદો છે જે આવતી હતી જેના કારણે ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓ છે તેમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ છે તેનો સામનો કરવો પડશે જેને લઇને જો મોદી સરકાર કહે છે કે આવા ઉદ્યોગપતિઓનો ન માની અને આ કાયદો હટાવે તે ખૂબ જરૂર છે કારણ કે નારાજ હો તો સારી વસ્તુ નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

અંતે એટલુજ કર્યા છે તો પરિસ્થિતિની અંદર છે ત્યારે પડતી મુશ્કેલીઓ માટે તેને જો આ કાયદા છે જે હાડકાઓ માટે ખૂબ જ જરૂરી છે સિહોર તાલુકાના ખાંભા ગામે કિસાન ક્રાંતિ મોરચા અને ખેડૂતો દ્વારા લાંબા સમયથી કેન્દ્ર સરકારે બહાર પડેલા કાળા કાયદાને રદ કર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here