કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર દેવુસિંહ ચૌહાણ અને અર્જુનસિંહ ચૌહાણે રાજપરા ખોડિયાર મંદિરે શીશ ઝુકાવ્યું

દેવરાજ બુધેલિયા
આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના અર્જુનસિંહ ચૌહાણ અને કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર દેવુસિંહ ચૌહાણ સિહોરના રાજપરા ખોડિયાર ખાતે આવેલ ખોડિયાર મંદિરે દર્શને આવી પહોંચ્યા હતા. ખોડિયાર માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશિષ મેળવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here