ઘરફોડ ચોરીમાં નાસ્તો ફરતો સિહોરનો વિજય મકવાણા એલસીબીના હાથે ઝડપાયો

હરેશ પવાર
ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં નાસ્તા ફરતા શખ્સોને ઝડપી પાડવા ઉચ્ચ અધિકારીઓના આદેશના પગલે ભાવનગર એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સિહોરના ગુંદાણા નજીક પોહચતા વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી વિજય મકવાણા જેઓ ખાખરીયાના પાટિયા પાસે ઉભો હોવાની હકીકતના આધારે સ્થળેથી મળી આવતા જેઓને આગળની કાર્યવાહી માટે સિહોર પોલીસ મથકે સોંપી દઈને ધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here