સિહોરનો હિતેશ ચાવડા ઉમરાળા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો હતો, એલસીબીના હાથે ઝડપાયો

હરેશ પવાર
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં સિહોર પોલીસ સ્ટેશન વિસ્‍તારમાં અનડીટેક્ટ ગુન્હા સદૅભેની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ કે, ઉમરાળા પોલીસ સ્ટેશનના પ્રોહી ગુ.ર.ન.૨૨૮/૨૦૧૯ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી હીતેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા રહે.ધુમડશાપીર,નવા ભીલવાડો વાળો રહેણાક મકાન હાજર છે.

તેવી હકિકત હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ ગોહીલને મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા હીતેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા ઉ.વ.૨૬ રહે.ધુમડશાપીર,નવા ભીલવાડો,.સિહોર હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here