સિહોર લાયન્સ કલબ દ્વારા આજે નેત્રમણી મોતીયાનો કેમ્પ યોજાયો

દેવરાજ બુધેલીયા
સિહોર લાયન્સ કલબ દ્વારા આજે લાયન્સ હોલ ખાતે રણછોડ દાસ બાપા ટ્રસ્ટ દ્વારા નેત્રમણી મોટિયાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૫ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં ૫૨ જેટલા દર્દીઓએને ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here