મહાશિવરાત્રી પર્વે સિહોરના શિવ મંદિરોમાં સાફસફાઈ

દેવરાજ બુધેલીયા
આવતી તારીખ ૨૧ ના રોજ મહા શિવરાત્રીના પર્વે સિહોરના વિવિધ શિવ મંદિર ખાતે સાફસફાઈ હાથ ધરવામાં આવી છે શિવરાત્રી બમ બમ બોલે શિવ શિવ બોલેના નાદ સાથે શિવ ભગવાનની પૂજા સાથે મહા શિવરાત્રી પર્વે સમગ્ર પંથકમાં ધાર્મિક વાતાવરણથી ગુંજી ઉઠશે તે પૂર્વે નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા સિહોરના શિવ મંદીરોમાં સાફસફાઈ હાથ ધરવામાં આવી છે મેઈન બજારમાં આવે પંચમુખા મંદિર ખાતે સેનિટેશન વિભાગના સફાઈ કર્મીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here