સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલમાં ત્રિ-દિવસીય વાર્ષિક રમોત્સવ ૨૦૧૯-૨૦૨૦ નું આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
આગામી તા.૦૯/૦૧/૨૦૨૦ થી ૧૧/૦૧/૨૦૨૦ દરમિયાન શાળા જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ-સિહોર ખાતે ત્રિ-દિવસીય શિયાળું વાર્ષિક રમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે જેમાં ધો નર્સરી થી ધો ૧૨ (સાયન્સ/કોમર્સ)નાં ૧૨૦૦ થી વધારે વિધાથીંઓએ ભાલ લીધેલ છે.જેમાં એથ્લેટીક્સ, ખો-ખો,કબડ્ડી, ક્રિકેટ, ફુટબોલ, સ્લો સાઈકલીંગ,લેમન રેસ,રન એન્ડ ફિલ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here