સિહોર સંપ્રદાય ઓદિચ્ય અગ્યારસે બ્રામણ જ્ઞાતિ. દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ

હરેશ પવાર
શ્રી સિહોર સંપ્રદાય ઓદીચ્ય અગ્યારસે બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આરોગ્ય ભુવન ખારાકુવા ચોક કાર્યાલય ખાતે આજે સ્વ શાંતાબેન જયાનંદ ગૌરીશંકર ત્રિવેદી વિદ્યોતેજક ફંડ તેમજ સ્વ.જસવંત રાય હિંમતલાલ દવે નોટબુક વિતરણ કાયમી સહાય ફંડ હ.ગુણવંતરાય તથા હંસાગૌરી ગુણવંતરાય દવે વર્ષ ૨૦૨૧_૨૦૨૨ તેમજ સમાજ ના દાતાશ્રીઓ ના સહયોગ થી સમાજ ના તેજસ્વી તમામ તારલા ઓને વિદ્યા અભ્યાસ માટે આજે સમાજ ના પ્રમુખ શ્રી કેતનભાઈ જાની,ટ્રસ્ટીશ્રીઓ એડવોકેટ અશોકભાઈ જાની.હાર્દિકભાઈ દવે,જયેશભાઈ જાની,હરેશભાઈ જાની,હિતેશભાઈ દવે, નિલેશભાઈ જાની,દીપકભાઈ જોષી, શૈલેષ ભાઈ મહેતા તેમજ કાર્યાલય મંત્રી મહેશભાઈ જાની,વાડી વ્યવસ્થાપક રાજુભાઈ ભટ્ટ,તેમજ અને સમાજના મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓ સહિતનાઓ ની ઉપસ્થિતિ માં સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલ્સકેપ નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here