ટાવર ચોક, વડલા ચોક, ટાણા ચોકડી, ભાવનગર રાજકોટ હાઇવે, સહિત પોલીસ અધિકારી અને સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ
બ્રેકીંગ ન્યુઝ..બ્રિજેશ ગૌસ્વામી
સિહોર પોલી દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ પોલીસ અધિકારી અને સ્ટાફ સતત સક્રીત સતર્ક બન્યો છે આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮.૨૫ કલાકે સિહોરના ટાવર ચોક, વડલા ચોક, ટાણા ચોકડી, ભાવનગર રાજકોટ હાઇવે વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત ચેકીંગ અને શહેરના તમામ બીટ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ છે કેટલાક પીધેલા પકડાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે જુદી જુદી ટીમો બનાવીને વાહન ચેકિંગ, પેટ્રોલીંગ સહિતની કામગીરી કરાઈ રહી છે સિહોર પોલીસના અધિકારી પીઆઇના સીધા માર્ગદર્શન હેઠળ થર્ટી બાબતને લઈ પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે