રેલવે સુરક્ષાબળ ના ૩૬ માં સ્થાપના દિવસ સપ્તાહ અંતર્ગત સિહોર ખાતે વૃક્ષારોપન યોજાયું

હરેશ પવાર
કેન્દ્ર સરકાર સંચાલિત એવી રેલવે વિભાગના મહત્વનું અંગ અને યોગદાન ગણાતું રેલવે સુરક્ષાબળ ના ૩૬ માં સ્થાપના દિવસ ૨૦ સપ્ટેમ્બર થી ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આ સ્થાપના દિવસે ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ સુરક્ષાબળ ના જવાનો દ્વારા રક્તદાન આયોજન કરાયું જેમાં ભાવનગરથી ૨૮ યુનિટ .તેમજ ૨૨ યુનિટ રક્ત રેલવે સુરક્ષા બળ ના જવાનો તેમજ વોલિયન્ટરસ દ્વારા ડોનેટ કરાયું હતું. તેમજ સિહોર રેલવે વિભાગના યોગદાન અંગે પર્યુષણ અને પ્રદુષણ નાથવા વૃક્ષ વાવો વૃક્ષ નું જતન કરો તેવા સંકલ્પ સાથે રેલવે વિભાગ દ્વારા વૃક્ષા રોપણ કાર્યકમ રેલવેના અધિકારીઓ રેલવે સ્ટાફ.ફોરેસ્ટ વિભાગ તેમજ નગરપાલિકાવોર્ડ ૪ ના નગરસેવકો ના સયુંકત ઉપક્રમે સરાહનીય કામગીરી ને રેલવેવિભાગ ને બિરદાવવી રહી આ સપ્તાહ ઉજવણી દ્વારા વિવિધ કાર્યકમ નું પણ આયોજન થઈ રહ્યું છે તેવું સૂત્ર દ્વારા જાણવા મળેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here