સિહોર સચિદાનંદ ગુરુકુલ વિધાલય અને સેન્ટ મેરી ઈંગ્લીશ મીડિયમમાં ધોરણ ૧ થી ૫ ના બાળકોને વધાવ્યા

દેવરાજ બુધેલિયા
કોરોનાકાળના લાંબા સમયબાદ ધોરણ ૧ થી ૫ ના બાળકોના ખિલખિલાટથી ફરી શાળાઓના મેદાનો અને ક્લાસરૂમો ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર રાજ્યમાં નાના ભૂલકાઓને અલગ અલગ રીતે વધાવ્યા હતા.

ત્યારે સિહોરની સચિદાનંદ ગુરુકુલ અને સેન્ટ મેરી ઈંગ્લીશ શાળામાં ધોરણ ૧ થી ૫ ના બાળકોને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચાંદલો કરી મોઢું મિઢું કરાવીને બાળકોને શાળામાં. પ્રવેશ કરાયો હતો. આચાર્ય દ્વારા બાળકોને શુભેચ્છા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here