સિહોર ખાતે સેમસંગ મોબાઈલ શોરૂમનો પ્રારંભ

દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે ન્યુ સેમસંગ મોબાઈલ શોરૂમનો શુભારંભ થયો છે માધવ સેલ્સ એજન્સી અને નગરપાલિકાના નગરસેવક અલ્પેશભાઈ ત્રિવેદી દ્વારા સેમસંગ મોબાઈલનો શોરૂમ શરૂ કરાયો છે ગઈકાલે ૨૬ જાન્યુઆરીના રોજ શહેરના ભાવનગર રોડ શિવાલિક કોમ્પ્લેક્સ પંજાબ બેંકની સામે શોરૂમનો ઉદઘાટન પ્રસંગ યોજવામાં આવ્યો હતો જેમાં શહેરના તમામ રાજકીય અગ્રણીઓ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અલ્પેશ ત્રિવેદીને શુભેચ્છાઓ પાઠવી હતી અહીં શોરુંમ ખાતે સેમસંગ કંપનીના દરેક મોબાઈલ અને એસ-સરીઝ અને ચીજવસ્તુઓ હાજર ઉપલબ્ધ રહેશે ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here