સિહોરના સર ગામે રામપરા મેલડી માતાના મંદિર ખાતે ધર્મ જાગરણ મંચ દ્વારા મહાઆરતી યોજાઈ

હરિશ પવાર
સિહોર પાસેના ટાણા રોડ ઉપર આવેલ સર ગામે જે આસ્થાની દેવીરામપરાની મેલડી માતાના મંદિર ખાતે ધમઁજાગરણ સમન્વય ના નેજા હેઠળ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિહ ગોહિલ સિહોર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચોહાણ સિહોર નગરપાલિકા પ્રમુખ વીડી.નકુમ ભાવનગર કોર્પોરેશન શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શિશીરભાઈ ત્રીવેદી જીલ્લા કન્વીનર અશોકભાઇ ઉલવા.કાંતિભાઈ ચૌહાણ,

નગરસેવક શકરમલ કોકરા, તેમજ સિહોર શહેર ના ભાજપ ના પદાધિકારી ઓ કાર્યકર્તાઓ તેમજ હિન્દુ જાગરણ ના હોદેદારો કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં મહાઆરતી માં જોડાયા હતા જેમાં હિન્દુસ્તાન સંતો શૂરવીર ની ભુમી હોય જેમાં સાધુ સંતો પૂજ્ય રામપરા મેલડી માના પૂજારી ભૂપતભાઇ રાવળ, ભુપત ગિરીબાપુ પૂજ્ય શિવ ગીરીબાપુ ધર્મ જાગરણના સંયોજક બાબુભાઈ કાપડી નરહરિ રામાનુજ સહિત ના સંતો હાજર રહેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here