સિહોરના સુરકા પાસે કારની પલ્ટી, ચાલક સહિત તમામનો આબાદ બચાવ

દેવરાજ બુધેલીયા
સિહોરના સુરકા ગામ પાસે એક કારે અચાનક પલ્ટી મારતા ચાલક સહિતનાનો આબાદ બચાવ થયો છે આજે બપોરના સમયે સિહોરના ભાવનગર રાજકોટ હાઇવે સુરકા ગામ નજીક એક કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી મારી ગઈ હતી જોકે કારમાં ચાલક સહિત તમામ નો આબાદ બચાવ થયો છે અમારા સહયોગી દેવરાજ બુધેલીયાનું કહેવું છે કે કાર પાલીતાણા તરફ જતી હતી ઘટનામાં કોઈને ઇજા થઇ નથી અને બનાવને લઈ સુરકા અને વળાવડ ગામના લોકોના ટોળા થયા હતા તેવું સહયોગીનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here