સિહોર સ્વામિનારાયણ નારાયણ ગુરુકુળ મા શિક્ષક દિન ઉજવાયો.

હરેશ પવાર
સિહોર શ્રી સ્વામિનારાયણ નારાયણ ગુરુકુળ પ્રાથમિક વિધાલય ગુજરાતી /અંગ્રેજી માધ્યમ તથા હાઈસ્કૂલ વિભાગ શિહોર મા 5 સપ્ટેમ્બર ર્ડો રાધા ક્રિષ્નન નો જન્મદિવસ એટલે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.જેમાં ધોરણ 6 થી 10 ના બાળકોએ શિક્ષક ની ભૂમિકા અદા કરેલ.વિદ્યાર્થીઓએ પટાવાળા થી લઇ ને અલગ અલગ હોદ્દા મુજબ તૈયારી કરી રજુવાત કરેલ ત્યાર બાદ કોરોનાની મહામારી ના કારણે વિદ્યાર્થીઓએ પોતાના જ વર્ગ ખન્ડ મા પોતાના અભિપ્રાય વ્યક્ત કરેલ.પ. પુ. સ્વામીજી તેમા જ શાળા પરિવારે તમામ શિક્ષક બનેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ.આ કાર્યક્રમો સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here