સિહોર નજીક ઉંડવી ગામની ફોરેસ્ટ બીડમાં આગનો સિલસિલો યથાવત-આજે ફરી આગમાં સળગી ઉઠ્યું ઘાસ


હરેશ પવાર
એક તરફ સૂરજ દેવ પોતાનો આકરો મિજાજ દેખાડી રહ્યા છે. ત્યારે સુઘક ઘાસ અને ઝાડવામાં આગ લાગવાના બનાવો નજર સામે આવી રહ્યા છે. સિહોરમાં પણ ફોરેસ્ટ ની બીડ માં આવેલ સૂકા ઘાસના મેદાન આકરા તાપમાં સળગી ઉઠે છે. ત્યારે સિહોરના ઉંડવી ગામે આવેલ ફોરેસ્ટની બીડમાં છાશવારે આગના બનાવો બની રહ્યા છે. આજે ફરી એ જ બીડમાં આગ લાગવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાનિ આજ દિવસ સુધી થવા પામી નથી. આગની જાણ થતાં સિહોર ફાયર વિભગના કર્મચારીઓ એ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here