સિહોરના વડીયા પાસે આવેલ ગેબનશાહ પીરનો ઉર્ષ શરીફ શાનો શૌકતથી ઉજવાયો

પાર્થેશ ગોહિલ
સિહોર તાલુકાના વડીયા ગામ પાસે વાડી વિસ્તારમાં આવેલા હઝરત રોશન ઝમીર ગેબનશાહપીર દાદાનો ઉર્ષ આસ્થા શ્રદ્ધા સાથે ઉજવાયો છે વડીયા ગામ પાસે વાડી વિસ્તારમાં આવેલા હઝરત રોશન ઝમીર ગેબનશાહ દાદાનો ઉર્ષ શરીફ શાનો શાૈકત સાથે ઉજવાયો હતો. આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં સંદલ શરીફ, ન્યાઝ શરીફ, સલાતો સલામ, સામુહિક દુવાઓ અને કવ્વાલી સહીતના કાર્યક્રમો યોજાયા હતા અહીં મોટી સંખ્યામાં દર્શન લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here