સિહોર પાબુજી મંદિર ખાતે મારૂ રાજપૂત સમાજનો નવમો સમુહ લગ્નનોતસ્વ યોજાયો

દેવરાજ બુધેલિયા
સિહોર ના પાબુજી મંદિર ખાતે આજરોજ મારૂં રાજપૂત સમાજ સમીતી દ્વારા સમુહ લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ૧૫ નવદંપતી એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા .જેમાં દિકરી ના પીતા એ પોતાની લાડકવાઈ દીકરી ઓના ભીની આખે કન્યા દાન કરી વિદાય આપી હતી. જેમાં મારૂ રાજપૂત સમાજ ના આગેવાનો કાર્યકરો હાજરી આપી હતી અને શાંતિ પૂણે કાર્યકમ પુરો થયો હતો જેમાં મારૂં રાજપૂત સમાજ ના રાજકીય આગેવાનો યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here