સિહોર ગોપીનાથજી મહીલા કોલેજ ખાતે નવી વિદ્યાર્થીઓ માટે ઓરેન્ટ પ્રોગ્રામ યોજાયો

હરિશ પવાર
ભાવનગર જિલ્લાની વિશેષ એક માત્ર ડિજીટલ,અદ્યતન એવી સિહોર તાલુકા ની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે આજરોજ કોલેજ માં અભ્યાસકરતી.B.A..B.COM.SEM-1 ની 2021/22 માં અભ્યાસ કરતી નવી વિદ્યાર્થીનીઓ માટે orientation programme 2021/22 નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ના કુલપતિ શ્રી ડૉ મહિપતસિંહ ચાવડા સાહેબ .સર પી.પી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ના ડૉ.હરીશ મહુવાકર શામળદાસ કોલેજ ના નિવૃત્ત અધ્યાપક પ્રો. ડૉ.જે.એસ.મહેતા ભાષા સાહિત્ય ભવન ભાવનગરના અઘ્યક્ષ મહેન્દ્રસિંહ પરમાર, વેદાંતભાઈ પંડ્યા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વિદ્યાર્થિનીઓને પોતાના કરિયર માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમ માં ગોપીનાથજી મહિલા કોલેજ ના ચેરમેનરમેશભાઈ રાઠોડ.પ્રો.દિલીપભાઈ જોષી ,પ્રિન્સીપાલ. યોગેશભાઈ જોષી તેમજ કોલેજના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here