સિહોર Y.Y.P અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વાયરસના લીધે સમગ્ર દેશ અનેક મુસીબત સામે ઝઝૂમી રહ્યો છે. લોકડાઉન નું ત્રીજું ચરણ પણ એક દિવસ બાકી રહ્યો છે. ત્યારે રોજેરોજ નું લાવીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારો આટલા દિવસો ભારે મુશ્કેલીઓ માં પસાર થયા છે. ત્યારે આવા પરિવાર માટે અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતી.જેમાં સિહોર વાય.વાય.પી ગ્રૂપ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિહોરના જેરમીયા તળાવની આજુબાજુ ના જરૂરીયાત મંદ પરિવારને ૫૦ રાશન કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતુઁ અહીં કીટ વિતરણમાં નાયબ કલેકટર રાજેશ ચૌહાણ, પીજીવીસીએલ ઈજનેર વાલેરા તેમજ પોલીસ વિભાગના કર્મચારી ના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here