સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા ઇનામ વિતરણ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા શ્રી જગદીશ્વરાનંદજી પ્રાથમિક શાળામાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધોરણ ૧ થી ૭ સુધીના વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક અનુસાર કુલ ૨૩ વિદ્યાર્થીઓને ઇનામો પેડ, ચોપડા, કંપસંબોક્સ આપી અને બાકી શાળાના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ રૂપે બોલપેન આપવામાં આવી હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here