મૃતક આરોપીના પરિવારે મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર

હરેશ પવાર. ફાયલ તસ્વીર લખજો
સોનગઢ પોલીસના હાથે દારૂના ગુન્હામાં ઝડપાયેલ લાભુભાઈ ધરમશીભાઈ પરમાર ઉ.વ. ૨૬ રહે સોનગઢ ને જિલ્લા જેલમાં મોકલવામાં આવેલ હતો. જેની ગઈકાલ રાત્રે તબિયત ખરાબ થતા સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં પ્રિઝનલ વોર્ડમાં ખસેડવામાં આવેલ. સારવાર દરમ્યાન આજે વહેલી સવારે ધરમશીભાઈ પરમાર નું મોત નિપજતા પોલીસે મૃતદેહને પીએમ માફ ખસેડી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતું. મૃતકના પરિવાર જનોએ યુવકના મોતનું કારણ જાણવા નહિ મળે ત્યાં સુધી લાશ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મૃતકને દોઢ વર્ષનો પુત્ર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here