ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહનું આવશે પરિણામ, ઓનલાઈન મૂકાશે રિઝલ્ટ, સવારે આઠ વાગ્યે મુકાશે પરિણામ

દેવરાજ બુધેલીયા
ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહનું આવતી કાલે પરિણામ આવશે. સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ ૨૦૨૦ની પરીક્ષાનું આવતી કાલે ઓનલાઈન પરિણામ આવશે ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ ૨૦૨૦ની પરીક્ષાનું પરિણામે આવતી કાલે આવશે આ પરિણામ આવતી કાલે સવારે 8 વાગ્યે WWW.GSEB.ORG પર જોઈ શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર તરફથી આ પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ કે જેમણે માર્ચ ૨૦૨૦ માં બોર્ડ એકઝામ આપી છે તે તમામનું રિઝલ્ટ ઓનલાઈન મુકવામાં આવશે. માર્કશીટ વિતરણ અંગે પછીથી જાહેરાત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here