નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ પદે તળાજાના વૈભવ જોષી ની નીમણુંક


બ્રિજેશ ગૌસ્વામી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની રાષ્ટ્રીય ભાવના સાથેના વિચારો તેમજ પ્રધાનમંત્રી ની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ જન – જન સુધી પહોંચે તેવી શુભ ભાવના સાથે રાષ્ટ્રીય સ્તરે કાર્યકર નરેન્દ્ર મોદી વિચાર મંચ રાષ્ટ્રીય નેતૃત્વ ધારા હાલ સમગ્ર ગુજરાત પ્રદેશની રચના થઇ રહી છે . જે અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય તેમજ પ્રદેશ અધ્યક્ષ લલિત મહેતાની સહમતી થી પ્રદેશ યુવા અધ્યક્ષ ચેહારભાઈ દેસાઈ દ્વારા ગુજરાત પ્રદેશ નરેન્દ્ર મોદી મંચ યુવા શાખા ના ઉપપ્રમુખ પદે ભાવનગર જીલ્લા યુવા ભાજપ ના મંત્રી તરીકે કાર્યરત તળાજાના વૈભવ જોષી ની નીમણુંક કરવામાં આવી છે . ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ પદે નિયુક્તિ બદલ રાજકીય , સામાજિક તેમજ શૈક્ષણિક સંગઠન તેમજ આગેવાનો દ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here