ટાણા ના ઢૂંઢસર નજીક મારુતિ ફરન્ટી કાળ સળગી ઉઠી-સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

યાસીન ગુંદીગરા
સિહોરના ટાણા પાસે આવેલ ઢૂંઢસર ગામ નજીક મારુતિ ફરન્ટી ગેસ કાર અચાનક જ સળગી ઉઠતા લોકોના ટોળા જામી પડ્યા હતા. લોકો સળગતી કારનો વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here